Ransomware Virus Threat

Updated: Aug 9, 2019


Ransomware Virus


છેલ્લા ૨ દિવસ થી સતત Ransomware ના સમાચાર આવી રહ્યા છે  અને ૧૦૦ થી વધારે દેશ માં તેની અસર જોવા મળી છે. આ ransomware એ WannaCryptor(Win32/Filecoder.WannaCryptor.D) થી ઓળખવા માં આવે છે.  જેને Eset antivirus company એ ખુબજ ઓછા સમય માં detect કરેલ છે (Eset engine update 15404 (May-12-2017, 13:20 UTC/GMT +02:00). Prior to that, ESET LiveGrid protected a

gainst this particular attack starting around 11:26AM (UTC/GMT +02:00).


Ransomware ને પ્રિવેન્ટ કરવા માટે નીચે મુજમ ના પગલાં લઇ શકાય.


૧) Important data નું backup લઇ લેવું જોઈએ.


૨) Windows XP operting system હોઈ તે  computer માં અત્યારે થોડા દિવસ માટે internet નો તેમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.


૩)જે computer માં traditional/local antivirus/third party scan engine છે તેવા computer માંથી  આવા  antivirus ને થોડા દિવસ માટે દુર કરી ને તેમાં  (globally av) eset antivirus નું ૩૦ days demo અથવા license software install કરવું જોઈએ. (third party antivirus ને ચેક કરવાં માટે આ link પરથી check કરી શકાશે.   http://www.av-comparatives.org/av-vendors


૪) જો યુઝ ના હોઈ તો વિન્ડોઝ ની RDP સર્વિસીસ ડિસેબલ રાખવી હિતાવહ છે. (Remote Desktop Protocol)


૫) ) Ransomware થી સતત educate થતા રહો


આ માહિતી જેમ બને તેમ વધારે ને વધારે forward કરો

0 views0 comments

Recent Posts

See All

Proud Moment

Our Khushi Vaishnav and Jay Vaishnav, children of Advocate Navnitbhai Vaishnav and Jalpaben Vaishnav made us proud by securing 1st rank in all over Gujarat and won an award of the best Cadet of the Gu

વાર્ષિક સામાન્ય સભા

સુજ્ઞ જ્ઞાતિજનો, દિનાંક ૩૦.૧૨.૧૮, રવિવાર ના રોજ વાર્ષિક સામાન્ય સભા નીચેની કાર્યસુચી માટે સાંજે 5 થી 7 વચ્ચે શ્રી હાટકેશ હોલ, જામનગર ખાતે યોજેલ છે. કાર્ય સૂચિ ૧) સભા શરૂ કરવાની ઘોષણા અને સ્વાગત ૨) ગત

© 2019 by ECJVNG