શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની કાર્યવાહક સમિતિ

Updated: Aug 9, 2019

વર્ષ ૨૦૧૯-૨૨ માટે શ્રી જામનગર વડનગરા નાગર જ્ઞાતિ અને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની કાર્યવાહક સમિતિની ચૂંટણી જાહેર કરવામાં આવી

વર્ષ ૨૦૧૯-૨૨ માટે શ્રી જામનગર વડનગરા નાગર જ્ઞાતિ અને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની કાર્યવાહક સમિતિની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં સંવાદિતા પેનલના નીચેના સભ્યો બિનહરિફ જાહેર થયા છે:


1. અશોક બુચ

2. અમિત ઓઝા

3. ભોલાનાથ રીંડાણી

4. ભાવિક ધોળકિયા

5. કંદર્પ ધોળકિયા

6. હિરેન માંકડ

7. નીલેશ ઓઝા

8. હાર્દિક માંકડ

9. હેમાક્ષી બુચ

10. રાજીવ વૈષ્ણવ

11. ભાવેશ મંકોડી

આ ટીમને બિન હરિફ બનાવવા બદલ પ્રત્યેક જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જ્ઞાતિમાં આ સમરસતા સદૈવ જળવાઈ રહે તે માટે અમો પ્રતિબદ્ધ છીએ અને જ્ઞાતિ હિતને સર્વોપરી રાખી સર્વે હાટકેશ સંતાનો વચ્ચે ઐક્ય અને સૌહાર્દ જળવાઈ રહે તેમાં અમારી અગ્રીમ ભૂમિકા હશે તેની અમો ખાતરી આપીએ છીએ.


ફરીથી એક વખત પ્રત્યેક જ્ઞાતિજનોનો જય હાટકેશ સહ આભાર.

EC-JVNG

જય હો સંવાદિતા..🙏🏼5 views0 comments

Recent Posts

See All

Proud Moment

Our Khushi Vaishnav and Jay Vaishnav, children of Advocate Navnitbhai Vaishnav and Jalpaben Vaishnav made us proud by securing 1st rank in all over Gujarat and won an award of the best Cadet of the Gu

વાર્ષિક સામાન્ય સભા

સુજ્ઞ જ્ઞાતિજનો, દિનાંક ૩૦.૧૨.૧૮, રવિવાર ના રોજ વાર્ષિક સામાન્ય સભા નીચેની કાર્યસુચી માટે સાંજે 5 થી 7 વચ્ચે શ્રી હાટકેશ હોલ, જામનગર ખાતે યોજેલ છે. કાર્ય સૂચિ ૧) સભા શરૂ કરવાની ઘોષણા અને સ્વાગત ૨) ગત