વાર્ષિક સામાન્ય સભા

Updated: Aug 9, 2019

સુજ્ઞ જ્ઞાતિજનો,


દિનાંક ૩૦.૧૨.૧૮, રવિવાર ના રોજ વાર્ષિક સામાન્ય સભા નીચેની કાર્યસુચી માટે સાંજે 5 થી 7 વચ્ચે શ્રી હાટકેશ હોલ, જામનગર ખાતે યોજેલ છે.

કાર્ય સૂચિ


૧) સભા શરૂ કરવાની ઘોષણા અને સ્વાગત


૨) ગત વાર્ષિક સામાન્યસભા મીનીટસ નું વાંચન અને બહાલી


૩) વર્ષ ૨૦૧૭-૧૮ ના ઓડિટ હિસાબો પારીત કરવા


૪) વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ પારિત કરવા


૫) પ્રમુખ સ્થાનેથી અથવા તેમની અનુમતિથી જે રજૂ થાય તે


૬) આભાર પ્રસ્તાવ અને સભા સમાપ્તિ ની ઘોષણા.

સૂચિત સુધારા સાથેનું બંધારણ, વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ તથા ૨૦૧૭-૧૮ ના હિસાબો દિનાક ૧૫-૧૨-૨૦૧૮ થી ૨૫-૧૨-૨૦૧૮ સુધી કાર્યાલય ખાતેથી મળી શકશે. તદુપરાંત અમો એવી પણ કોશિશ કરી રહ્યા છીએ કે આપના ઘરે આ નકલો મોકલી શકીએ. અમારો પ્રયત્ન પુરતો રહેશે પણ ટૂંકા સમયમાં આ શક્ય ન બને તો સહકાર આપી શ્રી હાટકેશ્વર મંદિર કાર્યાલય ખાતે થી આ નકલ મેળવી ઉપકૃત કરશો.


આપને ઉપરોક્ત AGM માં ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી છે


મીટીંગ પછી શિયાળુ જમણ (ડિનર) પણ સાથે લેશું.


ભવદીય,


ભોલાનાથ રીંડાણી

મંત્રી

2 views0 comments

Recent Posts

See All

Proud Moment

Our Khushi Vaishnav and Jay Vaishnav, children of Advocate Navnitbhai Vaishnav and Jalpaben Vaishnav made us proud by securing 1st rank in all over Gujarat and won an award of the best Cadet of the Gu

<