અવસાન નોંધ

આપ્તજનો ની અણધારી, વસમી વિદાય..
સમય જ જ્યાં મરહમ નું કામ કરે છે . શબ્દો તો પાંગળા બની ઉભા છે..
દિલસોજી , આશ્વાસન શું આપવું જ્યાં વ્યક્તિ ની ખોટ પડે?

હર્ષદરાય ભગવંતરાય ધોળકિયા ઉં વ ૮૩ (નિવૃત્ત નાયબ કાર્ય પાલક ઇજનેર સિંચાઇ ) તે સ્વ જયંત ભાઇ તથા હિમાંશુભાઈ (નિવૃત્ત જી ઇ બી) ના મોટા ભાઇ તથા વિભૂતિ ભૂષણ (જે. એમ સી ), રાજેશ્વરી  એ દેસાઈ , અને ઉમાં એસ વસાવડા ના પિતાશ્રી ની  પ્રાર્થના સભા
તા ૭:૦૬:૨૦૧૯ આજરોજ જડેશ્વર મંદિર ,પટેલ કોલોની સાંજે ૫:૩૦ થી ૬:૦૦ રાખેલ છે
શ્રી હર્ષદરાય ભગવંતરાય ધોળકીયા
તે વિભૂતિભૂષણ , ઉમા સુકેતુભાઇ વસાવડા  અને  રાજેશ્વરી અભયકુમાર દેસાઈ ના પિતાશ્રી નુ તા.6/6/19 જામનગર ખાતે અવસાન થયેલ છે
તેઓની સ્મશાન યાત્રા આજે સાંજે  5:00 વાગ્યે તેમના નિવાસસ્થાન 2 આનંદ કોલોની, જડેશ્વર મહાદેવ મંદિર  પાછળ થી નિકળશે
વત્સલાબેન રીંડાણી તે સ્વ ડૉ. પ્રફુલચંદ્ર રીંડાણીના ધર્મપત્ની , ઉષા મહીપતરામ પંચોલી, યોગેશ, મંજરી દેવાંગ ધોળકિયા તથા ભોલાનાથના માતુશ્રી તારીખ 30/5/19ના રોજ કૈલાશવાસી થયા છે.અંતિમ યાત્રા તા. ૩૧-૦૫-૧૯ સવારે ૯ કલાકે તેમનાં નિવાસ સ્થાન કલ્પતરુ એપાર્ટમેન્ટ, પાઇલોટ બંગલા પાછળ થી નીકળશે.

સદગતની અંતીમ ઈચ્છાનુસાર કોઈ પણ લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.